pompy wtryskowe|cheap huarache shoes| bombas inyeccion|cheap jordans|cheap air max| cheap sneaker|wholesale jordans|cheap china jordans|cheap wholesale jordans
Search for Book / Author

 
????? પ્રમાણે
???? પ્રમાણે

Book Detail

નવલકથા>> નવલકથા
Bookmark and Share
સૌરાષ્ટ્રની રસધાર ભાગ - ૧ થી ૫ સંગ્રહ
સૌરાષ્ટ્રની રસધાર ભાગ - ૧ થી ૫ સંગ્રહ
Author : ઝવેરચંદ મેઘાણી
Publisher : NA
Language : ગુજરાતી
ISBN No. :
Availability : InCirculation
No Of Pages : 324
Description:
Customer Reviews:સૌરાષ્ટ્રની રસધાર ભાગ - ૧ થી ૫ સંગ્રહ
રાષ્ટ્રીય શાયર ની અદભુત સૌગાદ !
By Umang Chavda, 1/2/2017 4:03:59 AM
શ્રી ઝવેરચંદ મેઘાણી વિષે લખવું એ સુરજ ને દીવો બતાવ જેવું છે. ઝવેરચંદ મેઘાણી નું નામ માત્ર લેતા શરીર માં લખલખું પસાર થઇ જાય છે. એમની વાતો, બોલી, કાવ્યો, કથાઓ વાંચી ને અને માણી ને એક આખી પેઢી મોટી થઇ છે. મને લાગે છે કે એમનું આ ઋણ માનવ જાત ક્યારેય પણ ફેડી નહિ શકે. એમણે આપણા શરીર માં લોહી ની જગ્યા એ રાષ્ટ્રીયતા ભરી દીધી છે અને અણુ એ અણુ માં લોકસાહિત્ય નો ડાયરો બેસાડી દીધો છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણી ખુબ ખુબ વંદન. સૌરાષ્ટ્ર ની રસધાર એ ઐતિહાસીક ધરોહર છે અને જયારે જયારે સૌરાષ્ટ્ર નો ઈતિહાસ લખાશે ત્યારે ત્યારે આ કૃતિ ને અચૂક યાદ કરવામાં આવશે.
Reviews posted for સૌરાષ્ટ્રની રસધાર ભાગ - ૧ થી ૫ સંગ્રહ

Copyright ? 2013 Ninedigit Technologies Pvt. Ltd