Search for Book / Author
BROWSE BY CATEGORY
BROWSE BY AUTHORS

Book Detail

પ્રેરણાત્મક-આત્મવિકાસ>> પ્રેરણાત્મક-આત્મવિકાસ
Bookmark and Share
ભારતીય તરુણ આત્માઓ માટે - ચિકન સૂપ ફોર ધ સોંલ શ્રેણી
ભારતીય તરુણ આત્માઓ માટે - ચિકન સૂપ ફોર ધ સોંલ શ્રેણી
Author : જેક કેન્ફીલ્ડ
Publisher : NA
Language : ગુજરાતી
ISBN No. :
Availability : Available
No Of Pages : 320
Description:
ચિકન સૂપ ફોર ધ સોલ : ભારતીય તરુણ આત્માઓ માટે - જેક કેન્ફીલ્ડ,માર્ક વિક્ટર હાન્સેન, રક્ષા ભરડીયા

' Chicken Soup for the Soul : Indian Teenagers' પુસ્તકનો ગુજરાતી અનુવાદ

અનુવાદ: મનસુખ કાકડિયા

ટીનએજના વરસોને ઊજવતી અને બોધ આપતી ૧૦૧ પ્રસંગકથાઓ

આત્મા માટે ચિકન સૂપની ગ્રંથશ્રેણીનું પ્રથમ પુસ્તક બહાર પડ્યું ત્યારથી તે દરેક જગ્યાએ જિવાતા જીવનને સ્પર્શી ગયું છે. આ શ્રેણીએ લોકોને પ્રેરણા આપી છે, તેમનામાં આશા જન્માવી છે, તેમને વિઘ્નો પાર કરી જવામાં મદદ કરી છે. હવે, ચિકન સૂપ તમારી સમક્ષ પ્રસંગકથાઓના સંગ્રહની બીજી શ્રેણી રજૂ કરે છે જે વિશેષ કરીને ભારતીય વાચકો માટે જ લખાઈ છે.

' ચિકન સૂપ : ભારતીય તરુણ આત્માઓ માટે' માં ૧૦૧ પ્રસંગકથાઓના લેખકો તેમના જીવનના પ્રેમ, મૈત્રી, હૃદયભંગ અને વિદ્રોહ જેવા કેટલાક અત્યંત અર્થપૂર્ણ અનુભવોને તમારી સાથે વહેંચી રહ્યા છે. હૃદયને હૂંફ આપતી, તમે જેટલા બની શકો તેમછો તેટલા ઉત્તમ બનવા વિશેની, પ્રતિકુળતાઓ વચ્ચે પણ આશાવાન રહેવાની અને તમે જે છો તે સાથે સુખી થવાની તારુણયની આ કથાઓ છે.
 
Customer Reviews:ભારતીય તરુણ આત્માઓ માટે - ચિકન સૂપ ફોર ધ સોંલ શ્રેણી
Be the first one to review this book!

Copyright © 2013 Ninedigit Technologies Pvt. Ltd