Search for Book / Author
BROWSE BY CATEGORY
BROWSE BY AUTHORS

Book Detail

પ્રેરણાત્મક-આત્મવિકાસ>> પ્રેરણાત્મક-આત્મવિકાસ
Bookmark and Share
લાગણીઓનો સંવાદ - ચિકન સૂપ ફોર ધ સોંલ શ્રેણી
લાગણીઓનો સંવાદ - ચિકન સૂપ ફોર ધ સોંલ શ્રેણી
Author : જેક કેન્ફીલ્ડ
Publisher : NA
Language : ગુજરાતી
ISBN No. :
Availability : Available
No Of Pages : 80
Description:
મોતીની માળા - ચિકન સૂપ ફોર ધ સોંલ શ્રેણી

અનુવાદક : સોનલ પરીખ

'Chicken Soup for the Soul'-By Jack Canfield,Mark Hansen પુસ્તકનો ગુજરાતી અનુવાદ

હૃદયના દ્વાર ખોલતા સંવેદનશીલ પ્રસંગો.

આપણાં જેવા અનેક લોકોના જીવનની ઘટમાળમાંથી ઊભી થતી સંવેદનશીલતાને વાચા આપતા પ્રસંગોનું ગુચ્છ એટલે વિશ્વ પ્રસ્સિધ શ્રેણીમાનું આ પુસ્તક. આ માધ્યમથી ઘણા લોકોએ પોતાના અંગત અનુભવની લ્હાણી અન્યો સાથે કરી છે. આ અનુભવો કે પ્રસંગો આપણાં હૃદયમાં આશા અને આત્માની શક્તિથી જીવનને નવી રીતે જીવવાની રાહ દેખાડે છે. તમારા અંગત હતાશ મિત્રમાં આશાનો સંચાર કરવાનું મન થાય કે તમારા બાળકના કોમળ મન પર સારી બાબતોને અંકિત કરવાનું મન થાય અથવા તમારા નજીકના પરિવારજન કે જરૂરિયાતમંદ વ્યક્તિના હૃદયને સ્પર્શ કરવો હોય તો આ પુસ્તક તમને દીવાદાંડી તરીકે ઉપયોગી નીવડશે.
 
Customer Reviews:લાગણીઓનો સંવાદ - ચિકન સૂપ ફોર ધ સોંલ શ્રેણી
Be the first one to review this book!

Copyright © 2013 Ninedigit Technologies Pvt. Ltd